News Continuous Bureau | Mumbai
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી સ્પષ્ટ દેખાઇ રહી છે
ગોરખપુરમાં ભાજપના યોગી આદિત્યનાથ 13મા રાઉન્ડમાં 44430 મતોથી આગળ છે.
આ બેઠક પર અત્યાર સુધી આદિત્ય નાથને 65,805, સપાના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત શુક્લાને 21,375, ખ્વાજા શમસુદ્દીનને 3,984, કોંગ્રેસના ડોક્ટર ચેતના પંડ્યાને 1207 મત મળ્યા છે
યોગી સરકારમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થનારા ત્રણ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી નીલકંઠ તિવારી તેમની દક્ષિણ વારાણસી સીટ પર પાછળ ચાલી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : ‘આપ’ની આંધીમાં પૂર્વ પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહનુ સામ્રાજ્ય પણ ધ્વસ્ત, આ બેઠક પરથી હાર્યા; જાણો વિગતે
