ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
ઉત્તર પ્રદેશ સરકાર હવે કોરોના સંદર્ભે ખૂબ કડક થઈ ગઈ છે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે કોરોના ગ્રસ્ત થયા છે. આ ઉપરાંત આખા ઉત્તર પ્રદેશમાં રવિવારના દિવસે સંપૂર્ણ લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન સરકારે નિર્ણય કર્યો છે કે જે વ્યક્તિ થી માસ્ક નહીં કરે તેને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો આ વ્યક્તિ બીજી વખત માત્ર વગર પકડાશે તો તેને દસ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં અત્યારે દૈનિક ૨૦ હજારથી વધુ કોરોના ના કેસ નોંધાઈ રહ્યા છે
