Site icon

લાઉડસ્પીકર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘અઝાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર…’  જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) સહિત દેશભરમાં લાઉડસ્પીકર(Loudspeaker Row) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મોટો ચૂકાદો આપ્યો છે 

Join Our WhatsApp Community

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે અઝાન(Azan) માટે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. 

આ મહત્વપૂર્ણ ટીપ્પણી સાથે કોર્ટે બદાઉનના એક મૌલવી(Maulvi) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. 

અરજીમાં હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી મૂળભૂત અધિકાર હેઠળ(fundamental right) હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) ધાર્મિક સ્થળો(Religious places) પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક નિવેદન આપવું ભાજપના આ નેતાને પડ્યું ભારે, ​​પંજાબ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો.. 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version