Site icon News Continuous Bureau | Mumbai

તો યુપીમાં ફરી એકવાર યોગી સરકાર.. ટ્રેન્ડમાં ભાજપને મળી બહુમતી, તો સમાજવાદી પાર્ટી પણ આપી રહી છે ટક્કર, જાણો કોણ કેટલી બેઠક પર આગળ

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. 

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશમાં ભાજપને શરૂઆતી બે કલાકના ટ્રેન્ડમાં 200થી વધુ બેઠકો મળી રહી હોવાનો અંદાજ છે. 

403માંથી 312 બેઠકોના શરૂઆતી રૂઝાનમાં બીજેપી 219 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે 100 બેઠકો પર સમાજવાદી પાર્ટી આગળ છે.

માયવતીની બીએસપી 4 બેઠકો અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત શરૂઆત

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version