Site icon News Continuous Bureau | Mumbai

Uttar Pradesh : સમલૈંગિક પ્રેમી માટે કરાવ્યું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, લગ્ન કરવાનો ઇનકાર કરતાં કારને ચાંપી દીધી આગ, જુઓ વિડિયો; વાંચો સનસનીખેજ મામલો

Uttar Pradesh : કાનપુરના ચકેરીના શ્યામનગરમાં ઘરની નીચે પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાનો સનસનીખેજ ખુલાસો થતાં જાણવા મળ્યું હતું કે, પ્રેમમાં છેતરાયેલા ઈન્દોરના સમલૈંગિક પ્રેમીએ તેના એક મિત્ર સાથે મળીને આગ લગાવી હતી.

- Uttar Pradesh UPTrans-woman Sets Ex-Boyfriend’s Car On Fire After Getting Dumped, Arrested

- Uttar Pradesh UPTrans-woman Sets Ex-Boyfriend’s Car On Fire After Getting Dumped, Arrested

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના કાનપુર ( Kanpur ) માંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક સમલૈંગિક પ્રેમી ( Trans woman ) એ પોતાના પાર્ટનર માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ ( Breast Implant ) પણ કરાવ્યું પરંતુ જ્યારે પ્રેમી ( Ex Boyfriend ) એ તેની સાથે લગ્ન કરવાની ના પાડી તો તેણે તેને સબક શીખવવા માટે તેની કારને આગ લગાવી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાના ખુલાસા બાદ બધા ચોંકી ગયા છે.

Join Our WhatsApp Channel

મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ઈન્દોર ( Indore ) ના રહેવાસી દીપ્તેશ તલવાનિયાએ 2021માં ઈન્સ્ટાગ્રામ પર શ્યામનગરના રહેવાસી વૈભવ શુક્લા સાથે મિત્રતા કરી હતી. આ મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. ક્યારેક દીપ્તેશ અહીં આવતો અને વૈભવને હોટેલમાં મળતો તો ક્યારેક વૈભવ ઈન્દોર જતો. મામલો લગ્ન સુધી પહોંચ્યો ત્યારે વૈભવે એમ કહીને ના પાડી હતી કે તું છોકરી હોત તો લગ્ન કરી લેત. આ પછી દીપ્તેશે ચહેરાની પ્લાસ્ટિક સર્જરી અને લગભગ 80 લાખ રૂપિયામાં બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું અને તે દીપ્તેશ માથી દીપા બન્યો. જોકે પૈસાના અભાવે તે લિંગ પરિવર્તન કરાવી શક્યો ન હતો અને આ વૈભવે પણ એમ કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી કે તું બાળક નહીં કરી શકે.   

જુઓ વિડીયો 

વૈભવને પાઠ ભણાવવાનું કાવતરું ઘડ્યું

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે વૈભવને પાઠ ભણાવવા માટે દીપ્તેશે ઘરની નીચે પાર્ક કરેલી વૈભવના કાકાની કાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ગુનો કર્યા બાદ બંને આરોપી બસ દ્વારા ઈન્દોર જવા રવાના થયા હતા. આ મામલાની તપાસ કરતી વખતે પોલીસે બારા ટોલ પ્લાઝા પરથી બંનેની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Surat: ચલથાણ ગામની કોમલ સખીમંડળની બહેનો આત્મનિર્ભર બની, જુથક્રાફટની ચીજવસ્તુઓના વેચાણથકી કરે છે કરોડોની કમાણી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version