Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ. કોરોના વૈક્સિન બાદ પહેલી મૃત્યુ નો બનાવ. જાણો વિગત

ઉત્તર પ્રદેશના જનપદ મુરાદાબાદમાં સ્વાસ્થ્યકર્મી, હોસ્પિટલમાં વોર્ડ બોયના પદ પર તૈનાત 48 વર્ષિય મહિપાલનું મોત થઈ ગયું.

16 જાન્યુઆરીએ કોવિડ રસીકરણ અભિયાન હેઠળ મૃતકને કોવિડની વેક્સિન આપવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

રવિવારે સાંજે ઘર ઉપર જ મહિપાલની તબિયત બગડી ગઈ  હતી, તે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version