News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડમાં 70 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે.
હાલમાં ઉત્તરાખંડમાં ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે.
અહીં ભાજપ 46 સીટો પર આગળ છે. તો કોંગ્રેસ 21 સીટો પર આગળ છે.
અન્ય 3 સીટો પર આગળ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મણિપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ, ભાજપ આટલી બેઠકો પર આગળ; જાણો અન્ય પક્ષોને કેટલી સીટ મળી