Site icon News Continuous Bureau | Mumbai

Vadodara: હોસ્પિટલનો વોર્ડ બન્યો કુસ્તીનો અખાડો, બે જૂથો વચ્ચે અથડામણ, થઈ જોરદાર લડાઈ …જુઓ વિડીયો.. જાણો શું છે આ મામલો..

Vadodara: વડોદરાની સિવિલ SSG હોસ્પિટલના વોર્ડમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેનો વિડીયો વાયરલ થયો હતો. જુઓ વિડીયો..

Vadodara A hospital ward became a wrestling arena, a clash between two groups, a fierce fight took place...

Vadodara A hospital ward became a wrestling arena, a clash between two groups, a fierce fight took place...

News Continuous Bureau | Mumbai 

Vadodara: વડોદરાની સિવિલ SSG હોસ્પિટલના ( Civil SSG Hospital ) વોર્ડમાં ( Ward ) બે જૂથ વચ્ચે મારામારીની ( Fight ) ઘટના બની હતી. વોર્ડની અંદર મારામારી થતા દાખલ અન્ય દર્દીઓ ( Patients ) પણ ભયભીત થયા હતા અને વોર્ડમાંથી બહાર નીકળવાના પ્રયાસ કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ અંગે મળતી માહિતી મુજબ આ બે જૂથ પહેલા કાસમાલા કબ્રસ્તાન ( Kasmala Cemetery ) પાસે સામસામે લડ્યા હતા, જેમાં હુસેન કાલુમિયા સુન્ની ( Husain Kalumiya Sunni ) અને જાવેદ શેખ ( Javed Sheikh ) બંનેની બબાલ થઇ હતી. હોસ્પિટલની બહાર થયેલી આ જૂથ અથડામણમાં ગઈકાલે રાતે 11 વાગ્યે 2 લોકો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

વાસ્તવમાં, મંગળવારે રાત્રે વડોદરાની SSG હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના બની હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓ બેડ પર સૂઈ રહ્યા છે, તેમને સલાઈનથી ઢાંકી દેવામાં આવી છે. વોર્ડમાં બે ડઝનથી વધુ લોકોનું ટોળું હાજર છે અને તેમની વચ્ચે મારામારી થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Allahabad High Court on Hindu Marriage: સપ્તપદી વિના હિન્દુ લગ્ન માન્ય નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટની મહત્ત્વપુર્ણ ટીપ્પણી.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ…

ત્યાબાદ SSG હોસ્પિટલના તાતકાલયક સારવાર વિભાગમાં પણ આ બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની અને જોરદાર મારામમરી થઇ હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા સિક્યૂટરીટી અને પોલીસને બોલાવવામાં આવ્યાં હતા. ઘટના અંગે SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.જી. એસ. શાહે કહ્યું હતું કે આ ઘટના અંગે સરકાર અને પોલીસને જાણ કરીશું. ઇમર્જન્સી વોર્ડમાં થયેલી આ મારામારીની ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,

 

Gujarat Weather Update કચ્છના માંડવીમાં આભ ફાટ્યું માત્ર બે કલાકમાં ૫ ઇંચ ખાબક્યો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ
Maharashtra FDA Seizes Food Stock તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું મોટું ઓપરેશન, ₹૪.૩૨ કરોડનો ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત
Rajasthan Politics રાજસ્થાનમાં દિગ્ગજોના ગઢમાં જ ભાજપનો સફાયો પૂર્વ CMથી લઈને પ્રભાવશાળી મંત્રીઓને મોટો ફટકો
Gurugram Hit And Run Case ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા અકસ્માત સર્જીને ફરાર થયેલો આરોપી ડ્રાઇવર રાજસ્થાનથી ઝડપાયો
Exit mobile version