Site icon

Jagdeep Dhankhar Gwalior: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર મધ્યપ્રદેશના ગ્વાલિયરની લેશે મુલાકાત, આ મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન..

Jagdeep Dhankhar Gwalior: ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને ગ્વાલિયર ખાતે જીવાજી યુનિવર્સિટીમાં શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે

Vice President Jagdeep Dhankhar on visit to Gwalior, Madhya Pradesh on 15th December, 2024

Vice President Jagdeep Dhankhar on visit to Gwalior, Madhya Pradesh on 15th December, 2024

News Continuous Bureau | Mumbai 

Jagdeep Dhankhar Gwalior: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. 

Join Our WhatsApp Community

પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ( Geo Science Museum ) ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની ( Jiwajirao Scindia ) પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Pension Adalat: વડોદરામાં આ તારીખે થશે પેન્શન અદાલતનું આયોજન, પેન્શનને લગતી ફરિયાદો સાંભળી કરવામાં આવશે નિકાલ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version