Site icon

Jagdeep Dhankhar Punjab : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે લેશે પંજાબની મુલાકાત, મોહાલીમાં આ સમિટનું કરશે ઉદ્ઘાટન.

Jagdeep Dhankhar Punjab : ઉપરાષ્ટ્રપતિ 18મી ઓક્ટોબરે મોહાલી (પંજાબ)ની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ ઈન્ડિયન સ્કૂલ બિઝનેસ (ISB) લીડરશિપ સમિટનું ઉદ્ઘાટન કરશે

Vice President Jagdeep Dhankhar will visit Punjab tomorrow and will inaugurate the summit in Mohali.

Vice President Jagdeep Dhankhar will visit Punjab tomorrow and will inaugurate the summit in Mohali.

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Punjab : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 18 ઓક્ટોબર, 2024ના રોજ મોહાલી, પંજાબની એક દિવસીય મુલાકાતે જશે. 

Join Our WhatsApp Community

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar )  ‘લીડરશિપ ઇન ઇન્ડિયાઝ સેન્ચ્યુરી વિષય પર આયોજિત ઇન્ડિયન સ્કૂલ બિઝનેસ (ISB) નેતૃત્વ શિખર સંમેલનનું આયોજિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Dolphin Census 2024: ગુજરાતનો દરિયો બન્યું ડોલ્ફિનનું ઘર, રાજ્યના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં નોંધાઈ ૬૦૦થી વધુ ડોલ્ફિન.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version