News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત.

Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા પધાર્યા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ.

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ગુજરાત યુનિવર્સિટીના (  Gujarat University ) પદવીદાન સમારોહમાં સહભાગી થવા ગુજરાતના ( Gujarat ) પ્રવાસે પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને તેમનાં ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ( Ahmedabad Airport ) ખાતે રાજ્યપાલ ( Governor ) શ્રી આચાર્ય દેવવ્રત ( Acharya Devvrat ) અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. 

Join Our WhatsApp Channel
Vice President of India Jagdeep Dhankhar on visit to Gujarat, Chief Minister Bhupendra Patel welcomed

Vice President of India Jagdeep Dhankhar on visit to Gujarat, Chief Minister Bhupendra Patel welcomed

 

અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, એરફોર્સના એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી ઉપરાષ્ટ્રપતિશ્રી અને તેમનાં ધર્મપત્નીને આવકાર્યા હતા.

Vice President of India Jagdeep Dhankhar on visit to Gujarat, Chief Minister Bhupendra Patel welcomed

આ સમાચાર પણ વાંચો :  Union cabinet : મંત્રીમંડળે સીસીઈએએ એસઇસીએલ, એમસીએલ અને સીઆઈએલ દ્વારા ઇક્વિટી રોકાણની દરખાસ્તને આપી મંજૂરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Exit mobile version