Rain Forecast : ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધ

Rain Forecast : છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળેલ છે. તેમજ Imd ફોરકાસ્ટ અનુસાર આગામી ૩ કલાકમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ વીજળી અને વંટોળ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Vigilance measures requested following rain forecast in Gujarat

News Continuous Bureau | Mumbai

Rain Forecast : છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળેલ છે. તેમજ IMD ફોરકાસ્ટ અનુસાર આગામી ૩ કલાકમાં ગુજરાતમાં ( Gujarat ) વિવિધ જગ્યાએ વીજળી અને વંટોળ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી ( IMD Forecast ) કરવામાં આવી છે. તેમજ આગામી ૨-૩ દિવસ વરસાદની આગાહી છે. જે અંતર્ગત તા.13/05/2024 ના રોજ માન.અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફોરકાસ્ટ અનુસાર જિલ્લામાં સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જેમ કે ગ્રામ્ય કક્ષાએ ઢોર ઢાંખર ખુલ્લામાં ન રાખવા, અનાજ પુરવઠો ખુલ્લામાં ન રાખવા, વીજળી પડવાની સંભાવના હોય જરૂરી સાવચેતી રાખવી. જેથી તકેદારીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા જણાવા 

Join Our WhatsApp Community
 Vigilance measures requested following rain forecast in Gujarat

Vigilance measures requested following rain forecast in Gujarat

આ સમાચાર પણ વાંચો : Unseasonal Rain: સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તા.૧૨ મે થી તા.૧૬મી મે દરમિયાન સંભવિત કમોસમી વરસાદની આગાહી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Exit mobile version