Site icon News Continuous Bureau | Mumbai

Vijay Rupani Funeral :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, અપાયું ગાર્ડ ઓફ ઓનર

Vijay Rupani Funeral :રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે.

Vijay Rupani Funeral :Rajkot bids teary farewell to former Gujarat Chief Minister Vijay Rupani

Vijay Rupani Funeral :Rajkot bids teary farewell to former Gujarat Chief Minister Vijay Rupani

News Continuous Bureau | Mumbai

Vijay Rupani Funeral :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર છે. રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : Vijay Rupani Funeral: આજે થશે ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, પત્ની અંજલિ અને પરિવારને સન્માનભેર સોંપાયો પાર્થિવ દેહ, સર્જાયા ભાવુક દ્રશ્યો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Share Market Today ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા; આ શેરોમાં જોરદાર ધોવાણ
Rahul Gandhi Detained Thrice રાહુલ ગાંધીએ 48માંથી 14 કલાક રસ્તા પર વિતાવ્યા જમીન પર બેસીને ભોજન લીધું, 3 વખત અટકાયત; છેલ્લા 3 વર્ષમાં સૌથી આક્રમક અંદાજ
Veteran Actor Nana Patekar Passes Away ભારતીય સિનેમાને મોટી ખોટ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન; ગોવામાં હાર્ટ એટેક આવ્યા બાદ અંતિમ શ્વાસ લીધા
Exit mobile version