Site icon News Continuous Bureau | Mumbai

સંજય રાઉતના ડુપ્લીકેટનો વિડીયો થયો વાયરલ- જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે- તમે પણ જુઓ

News Continuous Bureau | Mumbai 

વર્ષ 2019 માં શરૂ થયેલ મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ સરકારનું શાસન 943 દિવસમાં સમાપ્ત થયું. એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવા પછી પાર્ટીમાં એવી હલચલ મચી ગઈ હતી કે 10 દિવસમાં જ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો જાતભાતના વિડીયો અને મીમ્સ મૂકીને શિવસેના(Shivsena) નેતા સંજય રાઉત(Sanjay Raut)ની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે જેમાં સંજય રાઉત જેવો હૂબહૂ વ્યક્તિ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ આ વિડીયો.. 

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટનોમોટો નિર્ણય- સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણ પરનો પ્રતિબંધ હટાવ્યો-જાણો આનાથી શું થશે

Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં ગેરકાયદે અંડકોષ કાઢવાના રેકેટ પર ED નો સપાટો ૧૦ સ્થળોએ દરોડા, ₹૨૯ લાખ રોકડા જપ્ત!
Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Exit mobile version