Site icon

અતિતમાં ડોકિયું.. પુણેની સ્કૂલમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, છાત્રોએ જૂની યાદો કરી તાજી.. જુઓ વિડીયો..

શાળા... શબ્દ સાંભળતા જ આ ઈમારતમાં વિતાવેલો દરરોજ અસંખ્ય ટીખળો, મિત્રો સાથે ગપસપ અને શિક્ષકોની વઢ યાદ આવે છે. અવારનવાર એ દિવસો યાદ આવે છે અને પાંપણ પણ ભીની થઈ જાય છે. ઘરના બાળકોને જ્યારે આપણે શાળાએ જતા જોઈએ છીએ ત્યારે આપણે આપણી શાળાની યાદમાં ખોવાઈ જઈએ છીએ.

Viral Video Reunion Of Class 10th Students From 1954 Batch in Pune the smiles and happiness

અતિતમાં ડોકિયું.. પુણેની સ્કૂલમાં યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, છાત્રોએ જૂની યાદો કરી તાજી.. જુઓ વિડીયો..

 News Continuous Bureau | Mumbai

 અચાનક સ્કૂલ અને સ્કૂલ લાઈફ વિશે ચર્ચાનું કારણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો છે. આ વીડિયોમાં કેટલાક વૃદ્ધ મહિલાઓ અને પુરુષો ‘કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર…’ ગીત ગાતા જોવા મળે છે. બોલિવૂડનું ખૂબ જ પ્રખ્યાત ગીત છે જે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર મુકેશએ ગાયું હતું. 

 

Join Our WhatsApp Community

તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. આ ગીત તેમના સમયનું સુપરહિટ ગીત છે. કારણ કે આ મંડળ અહીં ગેટ-ટુગેધરના પ્રસંગે મળેલ છે. આ શૈક્ષણિક વર્ષ 1954ની 10મી બેચનું રીયુનિયન છે.

આ સમાચાર પણ વાંચો : ક્રેઝ હોય તો આવો, PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે તૈયાર કરી તેમના નામની થાળ.. જુઓ વિડીયો

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version