Site icon

મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો

Monsoon in Mumbai: The Shivaji Park ground looks like a lake in the rain

Monsoon in Mumbai: The Shivaji Park ground looks like a lake in the rain

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) સહિત તેના પડોશી શહેર થાણે(Thane), નવી મુંબઈ(Navi Mumbai), કલ્યાણ-ડોંબીવલી(Kalyan-Dombivali), વસઈ-વિરાર (Vasai-Virar) માં સવારથી જ મુશળધાર વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ(Water Logged) જવાથી ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યા નિર્માણ થઈ છે. થાણેમાં(Thane) પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

Join Our WhatsApp Community

થાણેના ઘોડબંદર રોડ(Ghodbunder Road) સહિત તીન પેટ્રોલ પંપ(Petrol pump),  વંદના સિનેમા(Vandana Cinema) પાસે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે.  રસ્તા પર ભરાયેલા પાણીને કારણે વાહનોને ગાડી ચલાવવામાં અડચણ આવી હતી. તો ટ્રાફિક જામની પણ સમસ્યા નિર્માણ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  ભાવનગર શહેરમાં પોણો કલાકમાં દોઢ ઇંચ વરસાદ જેસરમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો

આ દરમિયાન થાણે ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ સવારના 8.30 વાગ્યાથી 12.30 વાગ્યા સુધીના ચાર કલાકમાં થાણેમાં 66.28 મિ.મિ. જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો.

 

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version