Site icon News Continuous Bureau | Mumbai

Wayanad landslides : ભારતના આ દક્ષિણી રાજ્યમાં ભૂસ્ખલન, 8ના મોત, 100થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Wayanad landslides : કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

Wayanad landslides 8 killed, hundreds feared trapped in Kerala district

Wayanad landslides 8 killed, hundreds feared trapped in Kerala district

News Continuous Bureau | Mumbai 

Wayanad landslides :

Join Our WhatsApp Channel
  • કેરળ ( Kerala )ના વાયનાડ ( wayanad ) જિલ્લામાં ભારે વરસાદ ( Heavy rain ) બાદ ભૂસ્ખલન થયું છે.
  • આ દુર્ઘટના આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કાઈ ટાઉન અને ચુરલ માલામાં થઈ હતી.
  • સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 100થી વધુ લોકો દટાયાની આશંકા છે.
  • જોકે, જિલ્લા પ્રશાસને એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે.
  • હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

 

આ સમાચાર પણ વાંચો  : Train Accident: ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ: ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
RBI’s strategic measures RBI’s strategic measures RBI ના નિર્ણયોની પોઝિટિવ અસર વિદેશી રોકાણ (Foreign Investment) આંકડો ૩.૩૨ લાખ કરોડને પાર, ભારતની આર્થિક સ્થિતિ થઈ મજબૂત
INDIA bloc PM face ૨૦૨૯ની ચૂંટણીમાં કોણ હશે INDIA ગઠબંધનનો PM ફેસ? શું ઉદ્ધવ ઠાકરે જૂથે નામ કરી દીધું નક્કી? બેઠકમાં ઉઠેલા આ ૨ સવાલોએ જગાવી ચર્ચા
Maharashtra Politics | શિંદે vs ફડણવીસ? આમંત્રણની એક ‘ભૂલ’ અને જગજાહેર થઈ ગઈ મહાયુતિની તિરાડ; નેતાઓમાં અસંતોષના એંધાણ
Exit mobile version