Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી માં લોકડાઉન લાગ્યું. આ દિવસો દરમિયાન દિલ્હી બંધ…. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

દેશમાં ઓમિક્રૉનને કારણે ફરીથી લોકડાઉનનાં દિવસો પાછા આવી રહ્યા છે, દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે.

શનિવાર અને રવિવારના દિવસે દિલ્હીમાં કર્ફ્યુ રહેશે. એટલે કે આ સમય દરમિયાન ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

દિલ્હીમાં સરકારી કર્મચારીઓમાં જરૂરી સેવાઓ સિવાયના તમામને ઘરેથી કામ કરવાનું રહેશે અને ઓફિસો બંધ રહેશે 

ખાનગી ઓફિસમાં 50% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ કરશે.

બસો અને દિલ્હી મેટ્રો સંપૂર્ણ ક્ષમતાથી દોડશે. પણ માસ્ક વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં પહેલાથી જ રાત્રિ કર્ફ્યુ લાગુ છે.

FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version