Site icon

ભારતના આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, રાજ્ય યુનિવર્સિટીમાં રાજ્યપાલની જગ્યા CM હશે ચાન્સેલર.. જાણો વિગતે… 

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) ટૂંક સમયમાં રાજ્યની યુનિવર્સિટીઓના(state universities) ચાન્સેલર(Chancellor) તરીકે રાજ્યપાલનું(Governor) સ્થાન લેશે. 

Join Our WhatsApp Community

બંગાળ વિધાનસભામાં(Bengal Legislative Assembly) ટૂંક સમયમાં સંશોધિત બિલ(Revised bill) રજૂ કરવામાં આવશે. 

રાજ્યના શિક્ષણ મંત્રી(Minister of State for Education) બ્રત્યા બસુએ(Bratya Basu) કહ્યું કે, ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં(Cabinet meeting) આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે રાજ્યની યુનિવર્સિટીના વડા તરીકે રાજ્યપાલ રહેતા હોય છે પરંતુ કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી ચાન્સેલર બન્યા હોય તેવી પહેલી ઘટના છે. 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં રાજ્યસરકાર(State Government) અંતર્ગત 36 યુનિવર્સિટી સંચાલિત છે જ્યારે 12 ખાનગી યુનિવર્સિટી છે.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ મામલા વચ્ચે હવે આ રાજ્યના મસ્જિદ નીચેથી 'મંદિર' મળ્યું હોવાનો દાવો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ…

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version