Site icon

મમતા બેનર્જીની કેબિનેટનો વિસ્તારમાં થયો મોટો ફેરફાર

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ(CM Mamta Banerjee) કેબિનેટમાં(Cabinet) મોટો ફેરફાર કર્યા છે. તેમણે ભાજપમાંથી(BJP) ટીએમસીમાં(TMC) આવેલા બાબુલ સુપ્રિયો(Babul Supriyo) સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી(Snehasis Chakraborty), પાર્થ ભૌમિક(Partha Bhowmick), ઉદયન ગુહા(Udayan Guha), પ્રદીપ મજૂમદાર(Pradeep Majumdar), તાજમુલ હુસૈન(Tajmul Hussain) અને સત્યજીત બર્મનને(Satyajit Burman) રાજ્યપાલે(Governor) કેબિનેટ મંત્રી(Cabinet Minister) તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા(Tribal leader Birbaha Hasanda) અને બિપ્લબ રોય ચૌધરીએ(Biplab Roy Chaudhary) રાજ્યમંત્રીઓ(State Ministers) (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના રસ્તાઓ પર સંગ્રામ-રાહુલ ગાંધી સાથે પ્રિયંકાની પણ થઇ અટકાયત- જાણો શું છે સમગ્ર મામલો

મહત્વનું છે કે મંત્રીમંડળમાં આ ફેરફાર એવા સમયે થયા છે જ્યારે સ્કૂલ નોકરી કૌભાંડમાં(school job scam) એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ(Enforcement Directorate) દ્વારા પાર્થ ચેટર્જીને(Partha Chatterjee) ધપરકડને લઈને વિપક્ષના નિશાના પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ મંત્રી(Cabinet Minister) પાર્થ ચેટર્જીને પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, સંસદીય કાર્ય (Industry, commerce, parliamentary work) સહિત પાંચ મહત્વના વિભાગોના પ્રભારી હતા.

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version