પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ મમતા બેનરજી આગામી 25 જુલાઇએ પ્રથમ વખત દિલ્હીની મુલાકાતે આવશે
સુત્રોએ જણાવ્યુ કે બંગાળના મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત NCP ચીફ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, AAPના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય કેટલાક અન્ય વિપક્ષી નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.
ભાજપના ચૂંટણી તંત્રની તાકાત સામે મેળવવામાં આવેલી બંગાળ જીતે મમતા બેનરજીને લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મોર્ચામાં એક મોટી ભૂમિકા ભજવવાની અટકળોને હવા આપી છે.
બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો