Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભાઈનું કોરોનાથી નિધન

મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું કોરોનાથી નિધન થયું છે. તેઓ કોલકાતા ખાતે પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા, પરંતુ ઇલાજ સફળ ન થઈ શક્યો. 

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પતી ગયા પછી કોરોનાનો કાળો કેર વધી રહ્યો છે. મમતા બેનર્જીએ રાજ્યની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે, પરંતુ કેસ તો સતત વધી જ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ કૉન્ગ્રેસ પ્રવક્તાએ કહ્યું પીએમ કેર્સ ફંડમાંથી મહારાષ્ટ્રને મળેલાં વેન્ટિલેટરની રાજ્ય સ્તરે તપાસ થવી જોઈએ; જાણો શું છે સમગ્ર મામલો…
 

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version