ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
કોરોનાએ હવે ડોકટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓને પણ પોતાના સકંજામાં લેવાનું શરૂ કરી દીધું છે.
કોલકાતાની એક મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલ સહિત 198 ડોકટરો કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ વ્યાપી ગયો છે.
સરકારી મેડિકલ કોલેજના આટલા ડોકટરો કોરોના પોઝિટિવ થતા હવે દર્દીઓની સારવાર કેવી રીતે થશે તેના પર પણ સવાલ ઉભો થયો છે.
હોસ્પિટલની આઉટડોર સેવાઓમાં કાપ મુકવા અંગે વિચારણા ચાલી રહી છે. ઈમરજન્સી સેવાઓને ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પુરા પરિવાર સમેત બોલિવૂડ નો આ સિંગર આવ્યો કોરોના ની ઝપેટ માં, વિડીયો શેર કરી આપી માહિતી; જાણો વિગત