Site icon

બંગાળ માં કોની સરકાર બનશે?? એક્ઝિટ પોલ નો આ છે વરતારો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 માર્ચ 2021

   એક તરફ આજની તારીખમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે બીજી તરફ દરેક લોકોની નજર એ વાત પર સ્થિર થઈ છે કે, શું આ છ ચરણની ચૂંટણીમાં ભાજપ જીતશે? હવે આ સંદર્ભે દિશા નિર્દેશ દેખાડતા એક્ઝિટ પોલના મત સામે આવ્યા છે.

    સી વોટરના ઓપિનિયન પોલ જાહેર કરાયા છે.જેમાં તેમણે દાવો કર્યો છે કે બંગાળમાં ફરી એક વખત મમતા બેનરજીની સરકાર આવશે. સી વોટર ના એક સર્વે અનુસાર,કેરળમાં ડાબેરીઓનું વર્ચસ્વ ફરી આવશે,તો આસામમાં યુપીએને નુકસાન થવાની સંભાવના છે. ત્યાં બીજી બાજુ પોંડિચેરીમાં યુપીએને ૭થી ૧૧ બેઠક મળવાની શક્યતા છે.

     આમ એક્ઝિટ પોલ નું માનીએ તો પશ્ચિમ બંગાળમાં પરિવર્તન નહીં થાય, અને મમતા બેનરજીની સરકાર જ ચાલુ રહેશે.જો કે આ દાવાઓને ભાજપે વખોડી કાઢયા છે. હવે જોવાનું એ છે કે, હવામાન વિભાગના વરસાદની આગાહી જેવા એક્ઝિટ પોલ,'ગાજ્યા મેઘ વરસે નહિ' ઉક્તિ પ્રમાણે ખરા ઉતરે છે કે નહીં?

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version