Site icon

વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને મોટો આંચકો, ટિકિટ આપ્યા બાદ પણ આ નેતાએ છોડી પાર્ટી. જાણો વિગતે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીને એક પછી એક સતત ઝટકા મળી રહ્યા છે. 

ટીએમસીના સરલા મુર્મુએ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો છે અને ટીએમસી છોડી દીધી છે. મોટી વાત એ છે કે મમતાએ તેમને હબીબપુર મત વિસ્તારમાંથી ટિકિટ પણ આપી હતી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ટીએમસી માટે આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ ટિકિટ મળવા છતાં પાર્ટી છોડી દીધી છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version