Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના પરિસ્થિતિ સુધરી, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાંથી પણ હટાવાયા મોટા ભાગના કોરોનાના પ્રતિબંધો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાની સ્થિતિ સારી થતા જ હવે તમામ રાજ્યો દ્વારા કોરોના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ ક્રમમાં હવે પશ્ચિમ બંગાળમાં કોરોનાને લઈને લાદવામાં આવેલા મોટા ભાગના નિયંત્રણો સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવ્યા છે. 

એટલે કે માર્ચ, ૨૦૨૦માં કોરોનાની મહામારીનો આરંભ થયાના લગભગ બે વર્ષ બાદ નિયંત્રણો હટાવવામાં આવ્યાં છે. 

જોકે, સરકારે બહાર પાડેલા જાહેરનામામાં માસ્ક સહિત આરોગ્યને લગતા નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો: કુંવારી દીકરીઓના લગ્નના ખર્ચાને લઈને છત્તીસગઢ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો… જાણો વિગતે

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version