Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગને પહોંચી વળવા માટેઆ ટ્રેનમાં એસી 2-ટાયર કોચ ઉમેરવાનો કર્યો નિર્ણય.. એક ક્લિકમાં જાણો ટ્રેનની વિગતવાર માહિતી..

પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 22828/22827 સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે

Western Railway announces additional Tier-2 coach in Surat-Puri Superfast Express

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગને પહોંચી વળવા માટેઆ ટ્રેનમાં એસી 2-ટાયર કોચ ઉમેરવાનો કર્યો નિર્ણય.. એક ક્લિકમાં જાણો ટ્રેનની વિગતવાર માહિતી..

News Continuous Bureau | Mumbai

 મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 22828/22827 સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે એક વધારાનો એસી 2-ટાયર કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 22828/22827 સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસને સુરતથી 06 જૂન, 2023 સુધી અને પુરીથી 04 જૂન, 2023 સુધી એક વધારાના એસી 2-ટાયર કોચ સાથે વધારવામાં આવી છે, એમ પશ્ચિમ રેલવે વિભાગના જનસંપર્ક દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું છે..

આ સમાચાર પણ વાંચો : ઉતાવળ પડી ભારે, ફાટક બંધ થયા પછી પણ શખ્સ ક્રોસ કરી રહ્યો હતો ટ્રેક, આવી ગઈ ટ્રેન અને પછી જે થયું.. જોઈને રુવાડા ઉભા થઇ જશે..

મુસાફરો કૃપા કરીને ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના વિશે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

 

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version