Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : વાસદ–રનોલી સ્ટેશનો વચ્ચે લેવામાં આવેલ બ્લોક રદ,પ્રભાવિત ટ્રેનો પુનઃ સ્થાપિત

Western Railway : . ટેકનિકલ કારણોસર, 8 જૂન 2025 ના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 8 જૂન 2025 ના રોજ પ્રભાવિત નીચે મુજબ ની ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે.

Western Railway Block taken between Vasad-Ranoli stations cancelled, affected trains restored

Western Railway Block taken between Vasad-Ranoli stations cancelled, affected trains restored

News Continuous Bureau | Mumbai

Western Railway :  પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મે થી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણોસર, 8 જૂન 2025 ના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 8 જૂન 2025 ના રોજ પ્રભાવિત નીચે મુજબ ની ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે.

Join Our WhatsApp Channel

1. ટ્રેન સંખ્યા 19036 મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 19035 વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
3. ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ
6. ટ્રેન સંખ્યા 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
7. ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ

ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Russia India Defence Deal :  રશિયાએ ભારતને 5મી પેઢીનું Su-57E ઓફર કર્યું, જો સોદો થશે તો પાકિસ્તાનની સાથે ચીનની પણ હવા નીકળી જશે…   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Amravati Trainee Doctor Death ગોરો વાન મેળવવાની દવાઓ શંકાના દાયરામાં અમરાવતીમાં ૨૨ વર્ષીય તાલીમાર્થી ડૉક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત
Exit mobile version