Site icon

Festive Special Trains: પશ્ચિમ રેલવે ચલાવશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન! અમદાવાદ ડિવિઝનથી આ વિવિધ સ્થળો માટે 16 વિશેષ ટ્રેનોનું કરશે સંચાલન.

Festive Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 16 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન

Western Railway operates 16 Festival Special trains from Ahmedabad Division to various destinations

Western Railway operates 16 Festival Special trains from Ahmedabad Division to various destinations

News Continuous Bureau | Mumbai

Festive Special Trains:  ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. દર વર્ષે તહેવારો દરમિયાન વિશેષ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલ્વેમાં સૌથી વધુ છે.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવે ( Western Railway ) અમદાવાદ ડિવિઝનમાંથી દિવાળી અને છઠ પૂજા માટે, 21 ઓક્ટોબર 2024 થી 10 નવેમ્બર 2024 સુધી 16 તહેવારોની સાપ્તાહિક વિશેષ ટ્રેનોની 57 ટ્રીપ ચલાવી રહી છે, જેમાં અમદાવાદથી ( Ahmedabad ) પટના, દરભંગા, દાનાપુર, બરૌની, કાનપુર સેન્ટ્રલ, આગ્રા કેન્ટ અને તિરુચિરાપલ્લી માટે, ગાંધીધામથી ભાગલપુર અને બાંદ્રા ટર્મિનસ માટે અને સાબરમતીથી પટના, સીતામઢી અને હરિદ્વાર માટે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ-આગ્રા કેન્ટ ત્રિ-સાપ્તાહિક વિશેષ અને સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક ટ્રેનોનો ( bi-weekly trains ) ફેસ્ટિવલ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

Festive Special Trains: આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

 

SPECIAL TRAINS NOTIFIED FOR THE CHHAT AND DIWALI PERIOD (21.10.24 TO 10.11.24)
 

SR.NO

 

TRAIN NO

 

FROM

 

TO

 

TYPE

 

Frequency

 

DIV

 

Total trips

 

INTRODUCED BY

1 09447 AHMEDABAD PATNA CLONE WEEKLY AHMEDABAD 3 WR
2 09465 AHMEDABAD DARBHANGA CLONE WEEKLY AHMEDABAD 3 WR
3 09417 AHMEDABAD DANAPUR SPL WEEKLY AHMEDABAD 3 WR
4 09493 AHMEDABAD PATNA SPL WEEKLY AHMEDABAD 3 WR
5 09457 AHMEDABAD DANAPUR SPL WEEKLY AHMEDABAD 3 WR
6 09413 AHMEDABAD BARAUNI SPL WEEKLY AHMEDABAD 3 WR
7 01906 AHMEDABAD KANPUR CENTRAL SPL WEEKLY AHMEDABAD 3 NCR
8 04166 AHMEDABAD AGRA CANTT SPL WEEKLY AHMEDABAD 3 NCR
9 04168 AHMEDABAD AGRA CANTT SPL WEEKLY AHMEDABAD 3 NCR
10 01920 AHMEDABAD AGRA CANTT SPL TRI-WEEKLY AHMEDABAD 9 NCR
11 09419 AHMEDABAD TIRUCHIRAPPALLI SPL WEEKLY AHMEDABAD 3 WR
12 09451 GANDHIDHAM BHAGALPUR SPL WEEKLY AHMEDABAD 3 WR
13 09416 GANDHIDHAM BANDRA TERMINUS SPL WEEKLY AHMEDABAD 3 WR
14 09405 SABARMATI PATNA SPL WEEKLY AHMEDABAD 3 WR
15 09421 SABARMATI SITAMARHI SPL WEEKLY AHMEDABAD 3 WR
16 09425 SABARMATI HARIDWAR SPL BI-WEEKLY AHMEDABAD 6 WR
AHMEDABAD REGION 57  

આ સમાચાર પણ વાંચો:  Special Train: યાત્રિગણ ધ્યાન આપો! પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ મંડળમાંથી ચાલતી આ ટ્રેનો થશે પ્રભાવિત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version