Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : વટવા-હુબલી સ્પેશિયલ ટ્રેન સતારા, કરાડ અને સાંગલી સ્ટેશનો પર રોકાશે

Western Railway : વટવા-હુબલી સ્પેશિયલ ટ્રેનને સતારા, કરાડ અને સાંગલી સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે.

Western Railway Vatva-Hubli special train will stop at Satara, Karad and Sangli stations

Western Railway Vatva-Hubli special train will stop at Satara, Karad and Sangli stations

News Continuous Bureau | Mumbai

Western Railway :  પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, વટવા-હુબલી સ્પેશિયલ ટ્રેનને સતારા, કરાડ અને સાંગલી સ્ટેશનો પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

• ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 28 એપ્રિલ 2025 થી સતારા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 10:17/10:20 વાગ્યે, કરાડ સ્ટેશન પર 11:17/11:20 વાગ્યે અને સાંગલી સ્ટેશન પર 13:28/13:30 વાગ્યે રહેશે. તેમજ ટ્રેન નંબર 07333 હુબલી-વટવા સ્પેશિયલ 27 એપ્રિલ 2025 થી સાંગલી સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 02:52/02:55 વાગ્યે, કરાડ સ્ટેશન પર 03:52/03:55 વાગ્યે અને સતારા સ્ટેશન પર 04:57/05:00 વાગ્યે રહેશે.

આ સમાચાર પણ વાંચો : Ikhedut Portal :ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૧૫ મે સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ઉપરોક્ત ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version