Site icon

Western Railway: 20 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેન

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગુવાહાટી વચ્ચે 20 ઓક્ટોબર, 2023ના રોજ વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Western Railway will run a one-way special train between Ahmedabad and Guwahati on October 20

Western Railway will run a one-way special train between Ahmedabad and Guwahati on October 20

News Continuous Bureau | Mumbai 

Western Railway:  પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની ( passengers )  માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ( Ahmedabad ) અને ગુવાહાટી ( Guwahati ) વચ્ચે 20 ઓક્ટોબર, 2023ના રોજ વન વે સ્પેશિયલ ટ્રેન ( One way special train ) વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09413 અમદાવાદ-ગુવાહાટી વન વે સ્પેશિયલ ( Ahmedabad-Guwahati One Way Special ) 

ટ્રેન નંબર 09413 અમદાવાદ-ગુવાહાટી સ્પેશિયલ 20 ઓક્ટોબર 2023 શુક્રવારના રોજ 18.30 કલાકે અમદાવાદથી ઉપડશે અને 23 ઓક્ટોબર 2023 સોમવારના રોજ 01.30 કલાકે ગુવાહાટી પહોંચશે.આ ટ્રેન માર્ગમાં નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, નાગદા, ભવાની મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ,ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા કેન્ટ, અકબરપુર, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર., પટના, બખ્તિયારપુર, મોકામા, ન્યૂ બરૌની, ખાગડિયા, નવગછિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કોચબિહાર, ન્યૂ અલીપુરદ્વાર, ન્યૂ બંગાઈગાંવ અને રંગિયા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર ક્લાસના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : India vs Bangladesh : Hardik Pandya Injury: ભારતીય ટીમને લાગ્યો ઝટકો, મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો આ ઓલરાઉન્ડર ખેલાડી, છોડવું પડ્યું મેદાન..

ટ્રેન નંબર 09413 નું બુકિંગ તત્કાલ અસર થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગઈ છે, ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version