Site icon

શું કહેવું છે નિષ્ણાતોનું ? કેમ ચોમાસા પહેલાં દરેક બાળકને મળવો જોઈએ ફ્લૂનો ડોઝ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

ચોમાસા પહેલાં દરેક બાળકની ઇમ્યુનિટી વધે એ જરૂરી છે. એ માટે તેમને ફ્લૂનો ડોઝ એટલે કે ઇન્ફ્લૂન્ઝા વેક્સિન મળવી જોઈએ. એવી ભલામણ રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ અને નવી બનાવવામાં આવેલી પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સે સંયુક્ત રીતે કરી છે. આ લોકોની ભલામણ મુજબ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને જોખમ વધુ છે, તો ચોમાસા દરમિયાન અનેક સિઝનલ બીમારીઓ માથું ઊંચકતી હોય છે.

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં lockdown સંદર્ભે આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપ્યું આ મહત્ત્વપૂર્ણ નિવેદન

એથી આ બાળકોને ઉપયોગી સાબિત થઈ શકે છે તેમ જ બજારમાં એ સરળતાથી ઉપલબ્ધ પણ થઈ શકે છે. જોકે  બાળકને ડૉક્ટરની સલાહ મુજબ જ આ વેક્સિન આપવાની ભલામણ કરવામાં આવી છે.

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Exit mobile version