Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઇન્જેક્શનના ધાંધિયા. ત્યારે આ સાંસદ સભ્ય પોતાના જિલ્લા માટે દસ હજાર મેળવી લાવ્યો.

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે અત્યારે કાળા બજાર ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ અહમદનગર ના સાંસદ ડોક્ટર સુજય વિખે પાટીલ પોતાના 'કોન્ટેક' પાસેથી ૧૦,૦૦૦  રેન્ડેસિવર ઇન્જેક્શન લાવવામાં સફળ રહ્યો છે.

અહમદનગર માં અત્યારે હજારોની સંખ્યામાં કોરોના ના દર્દીઓ છે. તેણે ફેસબુક ઉપર વિડીયો જાહેર કરીને જણાવ્યું કે આ વિડીયો માધ્યમથી હું જણાવી રહ્યો છું કે મારી પાસે રેમડેસિવિર ઇન્જેક્શન મોજુદ છે. હું આ ઇન્જેક્શન દિલ્હીથી લઈને આવ્યો છું. તેમણે વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કે જો તેઓ વિડિયો ના માધ્યમથી લોકોને માહિતગાર ન કરત તો સરકાર તેને કાળા બજારી હેઠળ ફસાવી નાખત. આમ એક તરફ જ્યાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો એકથી બીજી જગ્યાએ દોડી રહ્યા છે ત્યારે અહમદનગરના સાંસદ પાસે 10000 રેમડેસિવિર ઇન્જેક્શન છે.

કોર્ટે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી. વારંવાર કેન્દ્ર સરકાર તરફ કેમ આંગડી દેખાડો છો?

 

Nehru Nagar Police Recover Gold નેહરુ નગર પોલીસની પ્રશંસનીય કામગીરી ગણતરીના ૨ કલાકમાં ૧૨ તોલા સોનાથી ભરેલી સૂટકેસ શોધી માલિકને પરત સોંપી
Maharashtra MLC Election Results મહાયુતિમાં આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપે શિંદે સેનાના ઉમેદવારને પછાડ્યો, ૫ માંથી ૨ બેઠકોના પરિણામો જાહેર
Prashant Kishor Jan Suraaj Digital Head Dies પ્રશાંત કિશોરની ‘જન સુરાજ’ પાર્ટીને મોટો આંચકો ડિજિટલ મીડિયા હેડ દેવપાલિક ગુપ્તાનો રેલવે ટ્રેક પરથી મળ્યો મૃતદેહ
Zeeshan Siddique Appointed Mumbai NCP Chief જીશાન સિદ્દીકી બન્યા NCP મુંબઈ એકમના નવા પ્રમુખ આ પદ સંભાળનારા સૌથી યુવા નેતા
Exit mobile version