Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં 18 થી ૪૪ વર્ષની વયે ની વચ્ચે ના લોકો નું રસીકરણ ક્યારે શરૂ થશે? આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર.

દેશભરમાં રસીકરણ ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય જાહેર કર્યા વગર જ 18 થી ૪૪ વર્ષની વય વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું છે. આ માટે કોઇ અધિકારીક જાહેરાત કરાઇ નથી.

Join Our WhatsApp Channel

ભારતની માગણી : કોરોના ની વેબસાઈટ પરથી પેટન્ટ હટાવો. અમેરિકાએ કહ્યું સમર્થન પરંતુ આ દેશ બન્યો છે વિલન…

હવે જ્યારે આ સંદર્ભે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 73 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી ૨૮ લાખ લોકોને બંને રસી મળી ગઈ છે. બીજી તરફ ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચે રહેલા ત્રણ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજી તરફ રસી ની કમી મહેસુસ થઇ રહી છે. આથી સરકાર 44 વર્ષથી ઉપરના લોકો ને રસી આપી રહી છે. જ્યારે કે ૧૮ થી ૪૪ વર્ષ ની વચ્ચે ના લોકોને રસી ક્યારે મળશે? તે સંદર્ભે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version