Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓની મદદ કોણ કરે? રાજ્ય સરકાર કહે છે કેન્દ્ર સરકાર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પોતાના ભાષણ દરમ્યાન ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે અનેક જાહેરાત કરી. પરંતુ વેપારીઓ માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો વેપારીઓને કોઈ મદદ કરવાની હોય તો તે મદદ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.

Join Our WhatsApp Channel

પોતાના વક્ત હે માં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વેપારીઓને જીએસટીમાં સવલત આપવી જોઈએ. આ ઉપરાંત જ્યારે પૂર અને કુદરતી આફત આવે છે ત્યારે તે કાયદા હેઠળ લોકોને જે રીતે રાહત પૂરી પાડવામાં આવે છે તે રીતે વેપારીઓને મદદ પુરી પાડવી જોઈએ.
આ રીતે રાજ્ય સરકારે વેપારીઓને મદદ કરવાનું કેન્દ્ર સરકાર પર છોડી દીધું છે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version