Site icon

ઉદ્ધવ ઠાકરે સામે સૌથી મોટો પડકાર- નારાજ સાંસદ સભ્યો નું કહ્યું માનશે કે પછી શરદ પવારનું-  રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપશે

‘If any morality is left, Shinde, Fadnavis should resign’: Uddhav Thackeray after SC verdict

મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા, કહ્યું- શિંદે-ફડણવીસમાં નૈતિકતા હોય તો મારી જેમ કરે આ કામ…

News Continuous Bureau | Mumbai 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(President election) માટે ઉદ્ધવ ઠાકરે કોને સમર્થન આપશે તેની તરફ સહુ કોઈની નજર છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવારને સમર્થન નહીં આપે તો તેમના સંસદસભ્યો(MPs) નારાજ થશે અને એવી શક્યતા વર્તાઇ રહી છે કે આ તમામ સાંસદ સભ્યો પણ પાર્ટી છોડી દેશે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પોતાના સાંસદ સભ્યોનું કહ્યું માનશે તો કોંગ્રેસ(Congress) પાર્ટી તેમનો સાથ છોડી દેશે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ, રાકપા સહિત દેશના વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા છે. તેથી જો ઉદ્ધવ ઠાકરે  ભાજપના ઉમેદવારને સમર્થન આપે તો બંને સાથી પક્ષ નારાજ થઇ શકે છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારના મત્રીમંડળનું થશે વિસ્તરણ- જાણો કોને શું મળશે-જાણો વિગત

આમ એક તરફ કૂવો તો બીજી તરફ ઊંડી ખીણ છે. ઉદ્ધવ ઠાકરે માટે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી એક પડકાર અને એક કસોટી બનીને સામે ઊભી છે.

 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version