Site icon

તારીખ પે તારીખ- હવે આ તારીખે થશે મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ- સીએમ શિંદેએ આપ્યા સંકેત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde govt) બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન તમામ અટકળો વચ્ચે હવે ખુદ સીએમ શિંદે(CM Eknath Shinde)એ કહ્યું છે કે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, 'એમાં કોઈ શંકા નથી કે મંત્રીમંડળ(Cabinet expansion)ના વિસ્તરણમાં વિલંબ થયો છે. પરંતુ આ અંગે કોઈપણ સ્તરે કોઈ વિવાદ નથી. 

અમે આગામી ત્રણ દિવસમાં કેબિનેટનું વિસ્તરણ કરીશું, હવે આમાં કોઈ વિલંબ થશે નહીં.

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version