- પ્રશાંત કિશોર નો હુંકાર. જો પશ્ચિમ બંગાળ માં ભાજપ 10 સીટ જીતશે તો હું ટ્વિટર છોડી દઈશ.
- પ્રશાંત કિશોર એ મમતા બેનરજીના રાજનૈતિક રણનીતિકાર છે.
- પ્રશાંત કિશોરે મીડિયા પર આરોપ લગાવ્યો કે તેઓ ભાજપને વગર કારણે વધુ મજબૂત દેખાડી રહ્યા છે.
ભાજપને ચેલેન્જ આપનાર નવો વિરલો પાક્યો. કહ્યું જો ભાજપ બંગાળમાં 10 સીટ જીતશે તો હું ટ્વિટર છોડી દઈશ. જાણો કોણ છે આ મહાશય…
