Site icon

શું હવે પુનામાં લોકડાઉન લાગશે? આ દિવસે નિર્ણય થશે.

Lockdown-like situation in "Gas Chamber" Kochi after waste plant fire

દેશના આ શહેરમાં હવામાં તરતી મોત! લોકડાઉન જેવી સ્થિતિ, ઘર બહાર ન નીકળવા અને બારીઓ બંધ રાખવા સલાહ.. જાણો શું છે કારણ

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 માર્ચ 2021

નાગપુર અને ત્યારબાદ મુંબઈ અને હવે ત્રીજા ક્રમ પર પૂનામાં કોરોના કેસની સંખ્યા વધુ છે.  સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પુરાના ગાર્ડિયન મંત્રી અજિત પવારે જિલ્લા અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં માત્ર 1300 કેસ હતા જે હવે વધીને 7000 થઈ ચૂક્યા છે. આ તમામ કેસ અત્યારે એક્ટિવ છે. જેને કારણે શહેરના અન્ય લોકો પર ખતરો છે. હાલ ઉના શહેરમાં રાત્રે 11 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ દિવસ દરમિયાન એવું દેખાઈ રહ્યું છે કે લોકો કોરોના સંદર્ભે લાપરવાહ છે.

આથી પ્રશાસન આ સંદર્ભે કોઈ નિર્ણય લેવા માટે એક અગત્યની બેઠક કરવા જઈ રહ્યું છે.

મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા એવા આ શહેરમાં ૭ દિવસનું પૂરેપુરુ લોકડાઉન. 

શું મુંબઈમાં ફરી લોકડાઉન?? બીએમસી કમિશનરે કરી સ્પષ્ટતા. જાણો વિગતે
 

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version