Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહિલાઓને હવે મળશે સુરક્ષાકવચ, ‘શક્તિ એક્ટ’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો; આ છે જોગવાઈઓ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્ર વિધાન સભાએ મહિલાઓ અને બાળકો સામેની હિંસાની ઘટનાઓને રોકવા માટે શક્તિ એક્ટની સંયુક્ત સમિતિના સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

આ અંગેના સુધારેલા વિધેયકને આજે મહારાષ્ટ્રના શિયાળુ સત્રના બીજા દિવસે વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. 

આ બિલ હવે મંજૂરી માટે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવશે. બંને ગૃહોમાં મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે

આ પછી સંબંધિત બિલને કાયદામાં રૂપાંતરિત કરવામાં આવશે અને તે કાયદો રાજ્ય (મહારાષ્ટ્ર)માં લાગુ કરવામાં આવશે.

આમાં ગેંગ-રેપ અને એસિડ એટેકના આરોપીઓને મૃત્યુદંડની જોગવાઈ છે. આ માટે સ્પેશિયલ કોર્ટ પણ બનાવવામાં આવશે. આ એક એવો કાયદો છે જે આંધ્ર પ્રદેશના કાયદાની જેમ સખત સજાની જોગવાઈ કરે છે.

ભારતના આ રાજ્યમાં ઓમિક્રોનનો વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા આટલા  દર્દીઓ 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version