Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારના મંત્રી ધનંજય મુંડેને ધમકી આપનાર મહિલાની પોલીસે કરી ધરપકડ; મહિલાએ મંત્રી પર બળાત્કારનો આરોપ લગાવવાની ધમકી આપીને કરી હતી અધધ આટલા કરોડ રૂપિયાની માંગણી

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારના(Maharashtra) મંત્રી ધનંજય મુંડેને(Dhananjay Munde) ધમકી આપી ખંડણી માંગનાર મહિલાની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

ધનંજય મુંડેએ ફરિયાદમાં(Complaint) જણાવ્યું છે કે એક મહિલાએ તેમને 5 કરોડ રૂપિયા ચૂકવવા અથવા બળાત્કારના(rape case) આરોપનો(Allegation) સામનો કરવાની ધમકી આપી હતી. 

મહિલા વિરુદ્ધ મુંબઈના(Mumbai) મલબાર હિલ(Malabar Hill) પોલીસ સ્ટેશનમાં(Police station) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 
 
મહિલાની ધરપકડ(Arrested) બાદ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચાર પણ વાંચો :  નાશિકમાં લાઉડસ્પીકરને લઈને વિવાદાસ્પદ આદેશ કાઢનારા નાશિકના પોલીસ કમિશનરની આ શહેરમાં બદલી.. જાણો વિગતે..

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version