Site icon News Continuous Bureau | Mumbai

ખરેખર શરમજનક, પનવેલના સરકારી કોરોના કોરંટીન સેન્ટરમાં મહિલા પર બાળાત્કાર. મહિલાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 જુલાઈ 2020

નવી મુંબઈના પનવેલમાં 16 જુલાઇ ગુરુવાર રાત્રે શરમજનક ઘટના ઘટી છે. એક 40 વર્ષીય મહિલા પર કોરોનાના કોરેન્ટાઇન સેન્ટરમાં બળાત્કાર ગુજાર્યા ની ઘટના સામે આવી છે.. આ મહિલા કોવિડ -19 ની શંકાસ્પદ દર્દી હતી અને તેણે હાલમાં જ પરીક્ષણ કરાવ્યું હતું. એક ફ્લૅટ ને ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો અને અહીં દરેક દર્દીને એક ઓરડો ફાળવવામાં આવ્યો હતો.

આરોપીનો ભાઈ પણ આ કવોરોન્ટીન સેન્ટર મા હોવાથી એ આ મહિલાને મળ્યો હતો અને એક દિવસ આ આરોપીએ થોડીક સહાય કરવાના બહાને પૂછ્યું કે તેને કંઈપણ જોઈતું કરતું હોય તોહ એ  લાવી દેશે. ત્યારબાદ તેણે એક પ્રકારની આત્મીયતા બતાવી મહિલાનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. આરોપી યવક 16 જુલાઈની સાંજે ફરી માહિલાને મળવા આવ્યો હતો અને જબરદસ્તીથી ખરાબ કૃત્ય આચર્યું હતું. નવી મુંબઈ પોલીસ કમિશનર આ ઘટના અંગે કહ્યું કે "આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેનું આજે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું જે પોઝિટિવ આવતા હાલ યુવકને કવારંટીન કરવામાં આવ્યો છે…"

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version