એનસીપીના નેતા ધનંજય મુંડે ની સામે લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ મહિલાએ પાછા ખેંચ્યા છે
મહિલાએ કોઈ પણ કારણ દેખાડ્યા વગર પોતાની ફરિયાદ પાછી લીધી છે
ઉલ્લેખનીય છે કે NCPના નેતા શરદ પવારે આ મામલે કહ્યું હતું કે ધનંજય મુંડે સામે યોગ્ય સમયે પગલાં લેવામાં આવશે. બીજી તરફ મહિલાએ આરોપો પાછા લેતા ધનંજય મુંડે ને રાહત મળી છે.