Site icon

World Forest Day- Green Ambaji Plantation Project : આજે વિશ્વ વન દિવસ… વન સંરક્ષણનો પ્રયાસ એટલે ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’

World Forest Day- Green Ambaji Plantation Project :વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે. આ વન સંરક્ષણનો પ્રયાસ એટલે ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’

World Forest Day- Green Ambaji Plantation Project Gujarat sets benchmark in environmental conservation

World Forest Day- Green Ambaji Plantation Project Gujarat sets benchmark in environmental conservation

News Continuous Bureau | Mumbai

World Forest Day- Green Ambaji Plantation Project :આજે વિશ્વ વન દિવસ. આ દિવસે આપણે એક અનોખા વનની વાત કરીશું. આ વન-સંરક્ષણના પ્રયાસમાં પ્રકૃતિની જાળવણીના તત્વ ઉપરાંત રોજગાર-સર્જનના અવસર જોડાયેલા છે. આ વન સંરક્ષણનો પ્રયાસ એટલે ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’

Join Our WhatsApp Community

 યાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા અમલમાં મુકાયો છે – ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે અંબાજીના ડુંગરને લીલાછમ બનાવવા બીડું ઝડપ્યું છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જયા છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Wetlands : વન્યજીવનની સાથે ‘જળપ્લાવિત’ વિસ્તારના સંવર્ધનમાં ગુજરાતની અનોખી પહેલ, ભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાત પાસે

 અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા આ વન-કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

   ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર-સર્જનનું સાધન પણ બન્યું છે. ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version