Site icon

બરફની સફેદ ચાદરથી ઢંકાઇ ગયું કેદારનાથ ધામ, કેમેરામાં કેદ થયો મનમોહક નજારો. જુઓ તસવીરો..

ન્યૂઝ કન્ટીન્યૂઝ  બ્યુરો.

મુંબઈ , 24 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર 

દેશના ઘણા ભાગોમાં વધતા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે કુદરત એપ્રિલ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પર છેલ્લા 4 દિવસથી હિમવર્ષા કરી રહી છે. જેને લીધે વિસ્તારમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાઇ ગઇ છે.  

 

ઉત્તરાખંડમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે વાતાવરણ એકદમ પલટાઇ ગયું છે. કેદારનાથમાં સતત હિમવર્ષા થતાં આશરે એક ફૂટ જેટલો બરફ જામી ગયો છે. 

કેદારનાથ ઉપરાંત બદ્રીનાથમાં પણ ઊંચા શિખરો પર ભારે હિમવર્ષા થઇ રહી છે. 4 દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. ચારધામ સહિત પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે. જેમાં ચકરાતા, હેમકુંડ સાહિબ, ઔલી, હર્ષિલ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. 

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કોરોના થયો, આજે અમિત શાહ સાથે ઉદ્ઘાટનમાં હતા

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version