ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને કોરોના થયો હતો હવે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.
ગઈકાલે એટલે કે ગુરુવારના દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે રિપોર્ટ આવી ગયો છે અને તે નેગેટિવ છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના ને કારણે અત્યાર સુધી ત્રણ ધારાસભ્યોના મૃત્યુ થયા છે. જ્યારે કે અનેક લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે.
મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…