Site icon News Continuous Bureau | Mumbai

યુપીમાં ફરી યોગી ‘રાજ’, હજારોની જનમેદની અને PM મોદીની હાજરીમાં યોગી સહિત આ નેતાઓએ લીધા શપથ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

યોગી આદિત્યનાથએ આજે PM મોદી અને અમિત શાહની હાજરીમાં સતત બીજી વાર સીએમ પદના શપથ લીધા છે. 

Join Our WhatsApp Channel

આ શપથવિધિ કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી તરીકે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે શપથ લીધા. 

આ સિવાય સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, શ્રીમતી બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા તથા અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે.

PM મોદી અને અમિત શાહની હાજરીમાં લખનઉના સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદના શપથ લીધા હતા. 

યોગીના શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું 

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાને મોટો ઝટકો. ઇડીએ મહારાષ્ટ્રના આ ધારાસભ્ય 11 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત ; જાણો શું છે સમગ્ર મામલો

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version