Site icon News Continuous Bureau | Mumbai

ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી

ગામડાના વડીલોના જણાવ્યા મુજબ ખાટલામાં સુવુ ફાયદાકારક હોય છે. હાલમા ખાટલાના સોખીન લોકો ભગવાનભાઇ પાસે ખાટલા ભરાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ ખાટલાનો ક્રેઝ હોટલોમા જોવા મળે સે ભગવાનભાઇ પોતાની કોઠાસુઝ મુજબ ખાટલા, જુલા તેમજ ખુરશી તેમજ ઘોડીનો શણગાર પણ પોતાના કોઠાસુજથી હાથની અદભુત કારીગરીથી ભરી આપે છે. ઉના તાલુકાના લોકો તેમજ અન્ય આસપાસના નજીક જિલ્લા માંથી પણ ખાટલાના સોખીન ભરવવા આવે છે

Young people make innovative designs on the Khatla's In Una's Kanakbarda village

ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી

News Continuous Bureau | Mumbai

ઉનાના કાણકબરડા ગામના ભગવાનભાઈ આહીર નામના યુવાન પોતાની જાતે ખાટલામાં અલગ અલગ અવનવી ડિઝાઇન બનાવી વહેચાણ કરી છે. ભરતભરી આપે છે. હાલ ખાટલા લુપ્ત થવા લાગ્યા પહેલા ખાટલા ગ્રામ્ય વિસ્તારમા અને શહેરી વિસ્તારમાં મોટાપાયે જોવા મળતા હતા. પરંતુ ખાટલા ભરવાના કારીગર ઓછા જોવા મળે છે . ગામડાના વડીલોના જણાવ્યા મુજબ ખાટલામાં સુવુ ફાયદાકારક હોય છે. હાલમા ખાટલાના સોખીન લોકો ભગવાનભાઇ પાસે ખાટલા ભરાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ ખાટલાનો ક્રેઝ હોટલોમા જોવા મળે સે ભગવાનભાઇ પોતાની કોઠાસુઝ મુજબ ખાટલા, જુલા તેમજ ખુરશી તેમજ ઘોડીનો શણગાર પણ પોતાના કોઠાસુજથી હાથની અદભુત કારીગરીથી ભરી આપે છે. ઉના તાલુકાના લોકો તેમજ અન્ય આસપાસના નજીક જિલ્લા માંથી પણ ખાટલાના સોખીન ભરવવા આવે છે. અધભૂત ડિઝાન જોઇને લોકો પણ આ કલાકારીને બિરદાવી હતી. આ ભગવાનભાઇ કહે છે હાલ લગ્ન પ્રસંગે ઘોડીના શણગાર માટે તેમજ હોટલો માંથી બેસવા માટે ખાટલા, જુલા, ખુરશી, ભરવાનુ કામ શરૂ છે. આવા અવનવા રંગબેરંગીન ખાટલાની ડિઝાઇનના કારણે દૂર દૂરથી ઓડર આવે છે. અમુક મોટા વેપારીઓ દ્રારા તેમને ત્યાં આવા કામ માટે બોલાવા હોવા છતાં તે ક્યાંક જતાં નથી. પરંતુ પોતે જાતે ઘર આંગણે અવનવી ડિઝાઇન બનાવી વેચાણ કરતા લોકોમાં ખુબ આક્રર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  જાણવા જેવુ / ચોરી અથવા ખરાબ થઈ જાય બેંક લોકરમાં મૂકેલી વસ્તુઓ તો કોણ કરશે ચુકવણી? જાણી લો RBIનો આ નિયમ

 

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version