Site icon

Zika virus : પુનામાં ઝીકા વાયરસનો હાહાકાર, ૬૬ સંક્રમિત દર્દી મળ્યા.

Zika virus : મુંબઈની નજીક આવેલા પુના શહેરમાં વાયરસને કારણે ચિંતા નું માહોલ સર્જાયો છે.

Zika virus outbreak in Pune, 66 infected patients found.

Zika virus outbreak in Pune, 66 infected patients found.

News Continuous Bureau | Mumbai

Zika virus : પુનામાં ( Pune ) મુશળધાર વરસાદના કારણે હવે ચોમાસામાં ફેલાતા રોગો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે ઝીકા વાયરસ ખતરનાક ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસ જીવલેણ વાયરસ છે અને તેને કારણે લોકોનું ઝડપથી મૃત્યુ થઈ શકે છે. પુનાની મહાનગરપાલિકા અને વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલી જાણકારી મુજબ અત્યાર સુધી પૂનામાં 66 જેટલા દર્દીઓ ઝીકા વાયરસથી પીડિત છે. 

Join Our WhatsApp Community

જે દર્દીઓ ( Zika virus Cases )વાયરસ ( Zika virus Pune ) થી પીડાય છે તેમાં ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. ચોકાવનારી બાબત એ છે કે કુલ 26 ગર્ભવતી મહિલાઓને ( Pregnant women ) ઝીકા વાયરસ થયો છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસનને લોકોને તકેદારી લેવા કહ્યું છે

આ સમાચાર પણ વાંચો:  Goa Benami Property: ગોવામાં તમામ બેનામી જમીનો સરકારની થઈ જશે.

 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version