News Continuous Bureau | Mumbai Express Train: ઉત્તર રેલવે ( Northern Railway ) લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં ( Jaunpur-Jaffarabad-Jaunpur City section ) નોન ઈન્ટરલોકિંગ કામને ( Non interlocking work ) કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ ( Ahmedabad-Varanasi City Sabarmati Express ) , કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છેઃ 16,… Continue reading Express Train: અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે
